Jeevan Vidya SahAstitva (Coexistence) Workshop
← Back to Schedule

જીવનવિદ્યા પરિચય કાર્યશાળા

This shivir has concluded

Dates

3 May 2026 – 10 May 2026

Location

વિસનગરગુજરાત

Category

Jeevan Vidya Parichay

Language

Gujarati [ गुजराती ]

Prabodhak (Facilitator)

Janakbhai Savaliya

Duration

8 days

Not specified

Place

સમર્થ હાઉસ (સમર્થ ડાયમંડ), સ્ટેટ હાઈવે 215, પાલડી રોડ, વિસનગર, ગુજરાત – PIN: 384315

View Location on Map

Contact for more information

યશભાઈ: +91-9998050056

This shivir has concluded

Browse upcoming shivirs →

Fees & Contribution

शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं

"મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદ" ના પ્રણેતા શ્રદ્ધેય એ. નાગરાજજી દ્વારા પ્રતિપાદિત જીવનવિદ્યા કાર્યક્રમ જીવનવિદ્યા પરિચય કાર્યશાળા 📅 તારીખ: 03-05-2026 (રવિવાર) સવારે 9:00 વાગ્યે થી 10-05-2026 (રવિવાર) બપોરે 1:00 વાગ્યા સુધી 🗣️ પ્રબોધક: શ્રી જનક સાવલીયાજી 🗣️ ભાષા: ગુજરાતી 📍 સ્થળ: સમર્થ હાઉસ (સમર્થ ડાયમંડ), સ્ટેટ હાઈવે 215, પાલડી રોડ, વિસનગર, ગુજરાત – PIN: 384315 📌 ગૂગલ લોકેશન લિંક: https://goo.gl/maps/8BTFRCbEPx1CtsfK7 🔗 ટેલિગ્રામ ગ્રુપ લિંક: https://t.me/+2Puf4o8eBysxZDQ1 (કાર્યશાળામાં જોડાવા ઇચ્છુક મિત્રો આ ગ્રુપમાં જોડાઓ) મહત્વપૂર્ણ ટિપ્પણીઓ: (1) - આ કાર્યક્રમ કોઈ વ્યાખ્યાન અથવા ઉપદેશ નથી. અહીં કોઇ ‘તુરંત સુધારાની રીત’ કે ‘આ કરો કે ન કરો’ જેવા નિર્દેશ નહીં મળે. આ કાર્યશાળામાં કોઈ વ્યક્તિ/વસ્તુનો પ્રચાર પણ નથી. અહીં અસ્તિત્વની હકીકતો સમજાવવાનો પ્રસ્તાવ આપવામાં આવશે અને સંવાદ દ્વારા સમજી લેવા પ્રયાસ કરાશે. તમારા પ્રતિભાવનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે. (2) - બેઠકે માટે ખુરશી અને તકીયા જેવી વ્યવસ્થાઓ રહેશે જેથી તમે આરામદાયક સ્થિતિમાં સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. (3) - રોજનું સમયપત્રક સવારે 9 થી સાંજે 6 સુધી રહેશે. વચ્ચે જલપાન અને ભોજન માટે વિરામ સહિતના 1.5/2 કલાકના સત્રો રહેશે. દરેક સાંજ ભોજન પહેલા ગ્રુપ ગોષ્ઠી (ચર્ચા) રાખવામાં આવશે. (4) - કાર્યશાળામાં કોઈ ખાસ પુસ્તક, યોગાસન, પ્રાણાયામ, પૂજાપાઠ કે વ્યક્તિ વિશેષની પૂજા નહીં હોય. તેથી કોઈ ખાસ સામગ્રી લાવવાની જરૂર નથી. કાર્યશાળા સ્થળ એક વ્યાવસાયિક સંસ્થા હોવાથી સન્માનજનક પોશાક આવશ્યક છે. (5) - કાર્યશાળાના પ્રબોધક આ કાર્ય પોતાની ખુશી માટે કરે છે, એટલે કાર્યશાળા નિ:શુલ્ક છે. 📌 ખર્ચ માટે સહયોગ: कार्यશાળાને આત્મનિર્ભર રાખવા માટે (ફક્ત 7 દિવસના જમવા અને વિવિધ ખર્ચ માટે) રૂ. 1500/- પ્રતિવ્યક્તિ સહયોગ અપેક્ષિત છે. રહેઠાણ વિકલ્પ (વિસનગર બહારથી આવતા મિત્રો માટે): 1. સ્થાનિક પરિવારના ઘરમાં (Non-AC): ₹1500/- (જમવાનું શામેલ, રહેઠાણ મફત) 2. વ્યક્તિગત હોટલ રૂમ: યશભાઇ (9998050056) નો સંપર્ક કરો ₹1500/- (જમવાનું શામેલ) + હોટલ ચાર્જ મુજબ ચુકવણી વિગતો: 📲 UPI લિંક: https://tinyurl.com/cm54hbv4 (મોબાઇલમાં જ ખુલશે) 📩 UPI ID: mswipe.1400090424004989@kotak અથવા નીચેના બેંક ખાતામાં પણ ચુકવણી કરી શકાય: Account Name: SAMARTH CHARITABLE TRUST Account No: 00061001019486 Account Type: Saving Bank Name: The Mehsana Urban Co-Op. Bank Ltd. Branch: Gunj Bazar, Visnagar IFSC: MSNU0000006 ➡️ ચુકવણી કર્યા પછી સ્ક્રીનશોટ યશભાઈના વોટ્સએપ (9998050056) પર મોકલવો જરૂરી છે. ટ્રાન્સપોર્ટ: શિબિરસ્થળથી રહેઠાણ સ્થળ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા શિબિરાર્થીએ પોતાની રીતે કરવી પડશે. તેથી જો શક્ય હોય તો તમારું વાહન લઈને આવવું વધુ અનુકૂળ રહેશે. ઉપસ્થિતિ: શિબિરમાંથી પૂરો લાભ લેવા માટે તમારી સંપૂર્ણ અને સતત ઉપસ્થિતિ મહત્વપૂર્ણ છે. વિસનગરના સ્થાનિક શિબિરાર્થીઓએ પણ નાસ્તો અને રાતનું ભોજન સ્થળ પર જ લેસે. માત્ર રાત્રિ નિવાસ માટે ઘર જસે. 📋 પંજિકરણ ફોર્મ લિંક: https://shorturl.at/swA7V ફોર્મ ભરવું શક્ય ન હોય તો, યશભાઈ (9998050056) ને સંપર્ક કરી પણ પંજિકરણ કરાવી શકાય છે. 🔗 ટેલિગ્રામ ગ્રુપ: https://t.me/+DSksj7tc5Q9jZmJl (અહીં જોડાવાથી જૂના સંદેશાઓ પણ વાંચી શકાય છે) 📱 વોટ્સએપ ગ્રુપ લિંક: https://chat.whatsapp.com/EQ2knnDbpTFKsS9QjlSBig અમે આશા રાખીએ છીએ કે તમે અને તમારું કુટુંબ, સામાજિક કલ્યાણ માટે શિબિરમાં અવશ્ય પધારશો. આપની રાહ જોઈ રહ્યાં છીએ. 🙏 ધન્યવાદ જીવનવિદ્યા પરિવાર, વિસનગર 📞 સંપર્ક: યશભાઈ: +91-9998050056

Invitation poster for જીવનવિદ્યા પરિચય કાર્યશાળા — વિસનગર, ગુજરાત, 3 May 2026

Opens full image in a new tab

Go to top of the page

જીવનવિદ્યા પરિચય કાર્યશાળા — 3 May 2026 | Jeevan Vidya