જીવનવિદ્યા પરિચય કાર્યશાળા
Dates
15 November 2026 – 22 November 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Gujarati [ गुजराती ]
Prabodhak (Facilitator)
Janakbhai Savaliya
Duration
8 days
Not specifiedPlace
સમર્થ હાઉસ (સમર્થ ડાયમંડ), સ્ટેટ હાઈવે 215, પાલડી રોડ, વિસનગર, ગુજરાત – PIN: 384315
View Location on MapContact for more information
યશભાઈ: +91-9998050056
Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
"મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદ" ના પ્રણેતા શ્રદ્ધેય એ. નાગરાજજી દ્વારા પ્રતિપાદિત જીવનવિદ્યા પરિચય કાર્યશાળા 📅 તારીખ: 15-11-2026 (રવિવાર) સવારે 9:00 વાગ્યેથી 22-11-2026 (રવિવાર) બપોરે 1:00 વાગ્યા સુધી 🗣️ પ્રબોધક: શ્રી જનક સાવલીયાજી 🗣️ ભાષા: ગુજરાતી 📍 સ્થળ: સમર્થ હાઉસ (સમર્થ ડાયમંડ), સ્ટેટ હાઈવે 215, પાલડી રોડ, વિસનગર, ગુજરાત – PIN: 384315 📌 ગૂગલ લોકેશન લિંક: https://goo.gl/maps/8BTFRCbEPx1CtsfK7 🔗 WhatsApp ગ્રુપ લિંક: https://chat.whatsapp.com/DY5zga7qoeG4GJQ2o8M09V (કાર્યશાળામાં જોડાવા ઇચ્છુક મિત્રો આ ગ્રુપમાં જોડાઓ) મહત્વપૂર્ણ ટિપ્પણીઓ: (1) - આ કાર્યક્રમ કોઈ વ્યાખ્યાન અથવા ઉપદેશ નથી. અહીં કોઈ ‘તુરંત સુધારાની રીત’ કે ‘આ કરો કે ન કરો’ જેવા નિર્દેશ આપવામાં આવતા નથી. આ કાર્યશાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુનો પ્રચાર પણ કરવામાં આવતો નથી. અહીં અસ્તિત્વની હકીકતો સમજાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને સંવાદ દ્વારા તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. તમારા પ્રતિભાવનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે. (2) - બેસવા માટે ખુરશી અને તકિયા જેવી વ્યવસ્થાઓ રહેશે, જેથી તમે આરામદાયક સ્થિતિમાં રહીને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. (3) - રોજનું સમયપત્રક સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી રહેશે. વચ્ચે જલપાન અને ભોજન માટે વિરામ સહિતના 1.5 થી 2 કલાકના સત્રો રહેશે. દરેક સાંજે ભોજન પહેલાં ગ્રુપ ગોષ્ઠી (ચર્ચા) રાખવામાં આવશે. (4) - કાર્યશાળામાં કોઈ ખાસ પુસ્તક, યોગાસન, પ્રાણાયામ, પૂજાપાઠ કે વ્યક્તિ વિશેષની પૂજા કરવામાં આવશે નહીં. તેથી કોઈ ખાસ સામગ્રી લાવવાની જરૂર નથી. કાર્યશાળા સ્થળ એક વ્યાવસાયિક સંસ્થા હોવાથી સન્માનજનક પોશાક પહેરીને આવવું આવશ્યક છે. (5) - કાર્યશાળાના પ્રબોધક આ કાર્ય પોતાની ખુશી માટે કરે છે, એટલે કાર્યશાળા નિઃશુલ્ક છે. 📌 ખર્ચ માટે સહયોગ: કાર્યશાળાને આત્મનિર્ભર રાખવા માટે (ફક્ત 7 દિવસના જમવા અને વિવિધ ખર્ચ માટે) રૂ. 1500/- પ્રતિ વ્યક્તિ સહયોગ અપેક્ષિત છે. રહેઠાણ વિકલ્પ (વિસનગર બહારથી આવતા મિત્રો માટે): 1. Non-AC - ડોર્મિટરી અને ભોજન: ₹2500/- = ₹1000/- (ડોર્મિટરી ચાર્જ) + ₹1500/- (જમવાનું શામેલ) 2. વ્યક્તિગત હોટલ રૂમ: યશભાઈ (9998050056) નો સંપર્ક કરો. ₹1500/- (જમવાનું શામેલ) + હોટલ ચાર્જ મુજબ ચુકવણી વિગતો: 📲 UPI લિંક: https://tinyurl.com/cm54hbv4 (મોબાઇલમાં જ ખુલશે) 📩 UPI ID: mswipe.1400090424004989@kotak અથવા નીચેના બેંક ખાતામાં પણ ચુકવણી કરી શકાય: Account Name: SAMARTH CHARITABLE TRUST Account No: 00061001019486 Account Type: Saving Bank Name: The Mehsana Urban Co-Op. Bank Ltd. Branch: Gunj Bazar, Visnagar IFSC: MSNU0000006 ➡️ ચુકવણી કર્યા પછી સ્ક્રીનશોટ યશભાઈના વોટ્સએપ (9998050056) પર મોકલવો જરૂરી છે. ટ્રાન્સપોર્ટ: શિબિર સ્થળથી રહેઠાણ સ્થળ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા શિબિરાર્થીએ પોતાની રીતે કરવાની રહેશે. તેથી જો શક્ય હોય તો તમારું વાહન લઈને આવવું વધુ અનુકૂળ રહેશે. ઉપસ્થિતિ: શિબિરમાંથી પૂરો લાભ લેવા માટે તમારી સંપૂર્ણ અને સતત ઉપસ્થિતિ મહત્વપૂર્ણ છે. વિસનગરના સ્થાનિક શિબિરાર્થીઓએ પણ નાસ્તો અને રાતનું ભોજન સ્થળ પર જ લેવાનું રહેશે. માત્ર રાત્રિ નિવાસ માટે ઘરે જઈ શકાશે. પંજિકરણ: ફોર્મ ભરવું શક્ય ન હોય તો, યશભાઈ (9998050056) ને સંપર્ક કરીને પણ પંજિકરણ કરાવી શકાય છે. 📱 વોટ્સએપ ગ્રુપ લિંક: https://chat.whatsapp.com/DY5zga7qoeG4GJQ2o8M09V (કાર્યશાળામાં જોડાવા ઇચ્છુક મિત્રો આ ગ્રુપમાં જોડાઓ) અમે આશા રાખીએ છીએ કે તમે અને તમારું કુટુંબ, સામાજિક કલ્યાણ માટે શિબિરમાં અવશ્ય પધારશો. આપની રાહ જોઈ રહ્યાં છીએ. 🙏 ધન્યવાદ જીવનવિદ્યા પરિવાર, વિસનગર 📞 સંપર્ક: યશભાઈ: +91-9998050056

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page