Jeevan Vidya SahAstitva (Coexistence) Workshop
← Back to Schedule

જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત

This shivir has concluded

Dates

21 May 2026 – 31 May 2026

Location

सूरत

Category

Jeevan Vidya Parichay

Language

Gujarati [ गुजराती ]

Prabodhak (Facilitator)

Janakbhai Savaliya

Duration

11 days

Not specified

Place

સુરત.

View Location on Map

Contact for more information

સુરત ઝોન :- 7069255855

This shivir has concluded

Browse upcoming shivirs →

Fees & Contribution

शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं

જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત શ્રદ્ધેય એ.નાગરાજજી દ્વારા પ્રતિપાદિત 'મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ' પર આધારિત 🗓️ તારીખ : 21 મે 2026 થી 31 મે 2026 (ગુરુવાર થી રવિવાર). 🕘 સમય : સાંજે 6.00 વાગ્યાથી રાત્રે 11.00 વાગ્યા સુધી. રાત્રી ભોજનની વ્યવસ્થા સ્થળ પર જ છે 🧑‍🏫 પ્રબોધક : જનક સાવલિયા 🗣️ ભાષા : ગુજરાતી 📍 સ્થાન : સુરત. 📌 ગૂગલ લોકેશન: 📌 રજીસ્ટ્રેશન લિંક : https://jv.samarth.group/registration/event-details/61 🕊️ શિબિરમાં પ્રબોધન ભાગ નિઃશુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશી અને સેવા-ભાવ થી સંચાલિત કરે છે. જો કે સામાજિક કામ સમજ ની ભાગીદારી થી જ થાય છે એટલા માટે ભોજન,ઓડિયો,સ્ટેશનરી,વ્યવસ્થાપન,એક વખતનું ભોજન,ચા વગેરેનો વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે ભાગીદારોની સહયોગ રાશી સ્વૈચ્છીક છે. ------------------------------------------ 📞 મદદ માટે *સંપર્ક*કરો :- સુરત ઝોન :- 7069255855 ------------------------------------------ 🙏જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!!🙏🏻 જીવનવિદ્યા પરિવાર, સુરત.

Invitation poster for જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત — सूरत, 21 May 2026

Opens full image in a new tab

Go to top of the page

જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત — 21 May 2026 | Jeevan Vidya