जीवन विद्या – अध्ययन बिंदु शिविर
This shivir has concluded
Dates
20 April 2026 – 24 April 2026
Location
Category
Adhyayan Bindu Parichay
Language
Hindi [ हिन्दी ]
Prabodhak (Facilitator)
Som Tyagi
Duration
5 days
Not specifiedContact for more information
)
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
" मध्यस्थ दर्शन सहअस्तित्ववाद " के प्रणेता श्रद्धेय ए. नागराजजी द्वारा प्रतिपादित , जीवन विद्या – अध्ययन बिंदु शिविर 🗓️ 20-April-2026 (Monday) से 24-April-2026 (Friday) 🕘 सुबह 9 बजे से शाम 6:00 बजे तक। प्रबोधक: सोम भाई त्यागी भाषा: हिंदी અધ્યયન બિંદુ શિબિર (अध्ययन बिंदु शिવિर) આપે જો જીવનવિદ્યા પરિચય શિબિર કરેલ હોય અને આપ જો મધ્યસ્થ દર્શનનો વધુ અભ્યાસ ઈચ્છતા હો, તો આ અધ્યયન બિંદુ શિબિર માટે અવશ્ય રજિસ્ટ્રેશન કરશો તેવી આશા છે. (यदि आपने जीवनविद्या परिचय शिविर किया है और आप मध्यस्थ दर्शन का अधिक अध्ययन करना चाहते है, तो इस अध्ययन बिंदु शिविर के लिए आप अवश्य रजिस्ट्रेशन करेंगे ।) 🖊️ રજિસ્ટ્રેશન લીંક : (रजिस्ट्रेशन लिंक): https://jv.samarth.group/registration/event-details/57 - આ શિબિર હિન્દી ભાષામાં રહેશે (यह शिविर हिंदी भाषा में रहेगा) - મધ્યસ્થ દર્શનને જીવવામાં કેવી રીતે લાવી શકાય, એ બાબતની સંપૂર્ણ સ્પષ્ટતા મળશે. (मध्यस्थ दर्शन को जीने में कैसे लाए, उसकी संपूर्ण स्पष्टता मिलेगी) - સ્વયંમાં વિશ્વાસ, ઉત્સાહ અને સ્થિરતા કઈ રીતે આવે એની સમજ મળશે. (स्वयं में विश्वास, उत्साह और स्थिरता कैसे आए — इसकी समझ मिलेगी) - સંબંધનું અસ્તિત્વ અને એના પ્રકારો વિશેની સમજ મળશે. (संबंध क्या है, कितने प्रकार के है, उसकी समझ मिलेगी ) - સંબંધો સાથે સંકળાયેલ મૂલ્યોની ગહન સમજ મળશે. (संबंधों में निहित मूल्यों की समझ मिलेगी) - પરિવારનું મૂળભૂત સ્વરૂપ અને તેમાં સ્વયંની ભૂમિકા સ્પષ્ટ થશે. (परिवार का मूल स्वरूप और उसमें स्वयं की भूमिका स्पष्ट होगी ) - અસ્તિત્વમાં વ્યવસ્થા અને એમાં સ્વયંની ભૂમિકા સ્પષ્ટ થશે. (अस्तित्व में व्यवस्था और उसमें स्वयं की भूमिका स्पष्ट होगी) - ઉંમર આધારિત બદલતી પસંદગી નાપસંદગી પાછળના કારણો સ્પષ્ટ થશે. (आयु के अनुसार बदलती हुई पसंद नापसंद के पीछे के कारण की वजह स्पष्ट होगी ) આપના જીવનના તમામ પ્રશ્નોને સૂક્ષ્મતમ રૂપે સમજવાનો પ્રયાસ કરવા માટે મળેલી આ તક આપને જીંદગીને જોવાનો આખો દ્રષ્ટિકોણ બદલી શકે છે. (आपकी जिंदगी के हर प्रश्नों को सूक्ष्मता से समझने का यह अवसर, आपकी जिंदगी को देखने का नजरिया पूरा बदल सकता है.) 🏫શિબિરનું સ્થળ લિઓ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ દક્ષેશ્વર મંદિર પાસે બીઆરસી સામે, સુરત–નવસારી રોડ, ઉધના, સુરત शिविर का स्थान लियो स्कूल ऑफ़ साइंस एंड कॉमर्स दक्षेश्वर मंदिर के पास बीआरसी के सामने, सूरत–नवसारी रोड, उधना, सूरत 📍લોકેશન (लोकेशन) https://maps.app.goo.gl/oHddY3aaWmPZN8xy9?g_st=ipc રજીસ્ટ્રેશન અથવા કોઈ પણ મદદ માટે સંપર્ક : (रजिस्ट्रेशन अथवा किसी भी सहायता के लिए संपर्क :) જયદીપભાઈ વેકરિયા (जयदीपभाई वेंकरीया): 📞 7069255855 જીવન વિદ્યા સુરત પરિવાર (जीवन विद्या सूरत परिवार)

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page