Jeevan Vidya SahAstitva (Coexistence) Workshop
← Back to Schedule

માનવ વ્યવહાર દર્શન નું પઠન, મનન, અધ્યયન

This shivir has concluded

Dates

1 March 2026 – 15 March 2026

Location

Surat

Category

Adhyayan Shivir (Pustak)

Language

Hindi [ हिन्दी ]

Prabodhak (Facilitator)

Ajay Jain

Duration

15 days

Not specified

Place

સમર્પણ ટેકનો સ્કૂલ, વિક્રમ નગર - 4, સીતાનગર સર્કલ થી કેનાલ (BRTS) રોડ, ચામુંડા સોસાયટી પાસે, રાજમહેલ મોલ પાછળ, પુણાગામ સુરત.

View Location on Map

This shivir has concluded

Browse upcoming shivirs →

Fees & Contribution

शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं

ઘોષણા સુરતમાં ૧૫ દિવસીય વાઙ્મય માનવ વ્યવહાર દર્શન નું પઠન, મનન, અધ્યયન સત્ર ૧ માર્ચથી ૧૫ માર્ચ સુધી ચાલશે જેમાં સત્રનો સમય સોમવાર થી શનિવાર રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ રહેશે તેમજ દર રવિવાર(૧,૮,૧૫ માર્ચ) નો સમય સવારે ૯.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીનો રહેશે સ્થળ:-સમર્પણ ટેકનો સ્કૂલ, વિક્રમ નગર - 4, સીતાનગર સર્કલ થી કેનાલ (BRTS) રોડ, ચામુંડા સોસાયટી પાસે, રાજમહેલ મોલ પાછળ, પુણાગામ સુરત. લોકેશન:- https://maps.app.goo.gl/2981kSjmjKEoZmaYA?g_st=ic વધુ માહિતી માટે તેમજ સત્રમાં આવવા માંગતા વ્યક્તિઓએ સભાયા યાજ્ઞિકભાઈને 9723039079 પર પોતાનું નામ કોલ કરીને અથવા વોટ્સએપ પર મોકલીને લખાવી દેવું રવિવારે બપોરનું ટીફીન લઈને આવવાનું રહેશે.

Invitation poster for માનવ વ્યવહાર દર્શન નું પઠન, મનન, અધ્યયન — Surat, 1 March 2026

Opens full image in a new tab

Go to top of the page

માનવ વ્યવહાર દર્શન નું પઠન, મનન, અધ્યયન — 1 March 2026 | Jeevan Vidya