જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત
This shivir has concluded
Dates
19 March 2026 – 28 March 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Gujarati [ गुजराती ]
Prabodhak (Facilitator)
Janakbhai Savaliya
Duration
10 days
Not specifiedContact for more information
સુરત ઝોન :- 7069255855
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત શ્રદ્ધેય એ.નાગરાજજી દ્વારા પ્રતિપાદિત 'મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ' પર આધારિત 🗓️ તારીખ : 19 માર્ચ 2026 થી 28 માર્ચ 2026 (ગુરુવાર થી શનિવાર). 🕘 સમય : સાંજે 6.00 વાગ્યાથી રાત્રે 11.00 વાગ્યા સુધી. રાત્રી ભોજનની વ્યવસ્થા સ્થળ પર જ છે 🧑🏫 પ્રબોધક : જનક સાવલિયા 🗣️ ભાષા : ગુજરાતી 📍 સ્થાન : યોગીચોક,સુરત. 📌 ગૂગલ લોકેશન: https://maps.app.goo.gl/pzyGQFhnPh51VX3t9?g_st=aw 📌 રજીસ્ટ્રેશન લિંક : https://jv.samarth.group/registration/event-details/53 🕊️ શિબિરમાં પ્રબોધન ભાગ નિઃશુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશી અને સેવા-ભાવ થી સંચાલિત કરે છે. જો કે સામાજિક કામ સમજ ની ભાગીદારી થી જ થાય છે એટલા માટે ભોજન,ઓડિયો,સ્ટેશનરી,વ્યવસ્થાપન,એક વખતનું ભોજન,ચા વગેરેનો વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે ભાગીદારોની સહયોગ રાશી સ્વૈચ્છીક છે. ------------------------------------------ 📞 મદદ માટે *સંપર્ક*કરો :- સુરત ઝોન :- 7069255855 ------------------------------------------ 🙏જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!!🙏🏻 જીવનવિદ્યા પરિવાર, સુરત.

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page