Jeevan Vidya SahAstitva (Coexistence) Workshop
← Back to Schedule

જીવનવિદ્યા ઈન્ટરોડક્ટરી વર્કશોપ

This shivir has concluded

Dates

28 January 2026

Location

Bhavnagar

Category

Jeevan Vidya Parichay

Language

Gujarati [ गुजराती ]

Prabodhak (Facilitator)

Janakbhai Savaliya

Duration

1 day

Not specified

Place

ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, મીની હોલ, સરદાર નગર, ભાવનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો હસિતભાઈ - 9725164741

View Location on Map

This shivir has concluded

Browse upcoming shivirs →

Fees & Contribution

शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं

જીવનવિદ્યા ઈન્ટરોડક્ટરી વર્કશોપ ચાલો સમજીએ કે જેમ મશીનોનું એન્જિનિયરિંગ સમજીને માનવે પોતાની જીંદગીને ગતિમાન કર્યું એવી જ રીતે સંબંધોને સમજીને પરિવારમાં ભાવજગતને પામી નિરંતર સુખ-શાંતિથી જીવી શકાય એવી સંભાવના ખરી ? શું બાળકોમાં વધતા જતા ઓવરથિંકીંગ કે હતાશાથી મુક્તિ સંભવ છે ? જવાબ છે હા ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ જીવનની એવી વાસ્તવિક પ્રક્રિયાઓને જેનાથી માનવજાત હજુ સુધી વંચિત રહી છે. આ વર્કશોપ નિ:શુલ્ક છે આપ વર્કશોપમાં આવવાના હોવ તો વ્યવસ્થાના ભાગરૂપે આપેલ નંબર પર કોલ કરીને જાણ કરશો તારીખ:- ૨૮/૦૧/૨૬, બુધવાર સમય:- બપોર પછી ૩.૦૦ થી ૬.૦૦ સ્થળ :- ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, મીની હોલ, સરદાર નગર, ભાવનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો હસિતભાઈ - 9725164741

Invitation poster for જીવનવિદ્યા ઈન્ટરોડક્ટરી વર્કશોપ — Bhavnagar, 28 January 2026

Opens full image in a new tab

Go to top of the page

જીવનવિદ્યા ઈન્ટરોડક્ટરી વર્કશોપ — 28 January 2026 | Jeevan Vidya