જીવન વિદ્યા પરિચય શિબિર- વડોદરા (October)
Dates
2 October 2026 – 4 October 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Gujarati [ गुजराती ]
Prabodhak (Facilitator)
Chetna Jhala
Duration
3 days
Not specifiedPlace
ન્યૂ સર્વ મંગલ સ્કૂલ, પ્લોટ નં. ૧, કૃષ્ણાશ્રય હાઉસ, વેમાલી, સમા-સાવલી રોડ, વડોદરા, ગુજરાત
View Location on MapContact for more information
જીગ્ના બહેન: 96012 73952 કીનલ બહેન: 84691 31420
Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
📢 આમંત્રણ 📢 જીવન વિદ્યા પરિચય શિબિર- વડોદરા (October) 🗓️2 Oct (Friday) થી 4 Oct (Sunday) 2026 ⏰ સવારે 9:00 થી સાંજે 6:00 સુધી. 🔗 રજીસ્ટ્રેશન ફોર્મની લિંક: https://forms.gle/F9NSi5eJCZtMyvC29 🗣️પ્રબોધક: શ્રીમતી ચેતનાબેન ઝાલા 🏦 સ્થળ: ન્યૂ સર્વ મંગલ સ્કૂલ, પ્લોટ નં. ૧, કૃષ્ણાશ્રય હાઉસ, વેમાલી, સમા-સાવલી રોડ, વડોદરા, ગુજરાત 🛣️ Location: https://maps.app.goo.gl/FQ6YkeWdgfC27WKWA ✨ આધાર: મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ પર આધારિત ✨ પ્રણેતા: શ્રદ્ધેય શ્રી એ. નાગરાજજી 📋 નોંધ: 1. આ બિન આવાસીય શિબિર છે. 2. શિબિરની ભાષા: ગુજરાતી 3. શિબિરમાં પ્રબોધનનો ભાગ નિઃશુલ્ક છે, પરંતુ અંદાજિત વ્યવસ્થા ખર્ચ માટે સ્વૈચ્છિક અપેક્ષિત સહયોગ રાશિ ₹1500/- પ્રતિ વ્યક્તિ છે. (for 3 Days - 2 times tea + Lunch) 4. શિબિરમાં જોડાનાર દરેક participant માટે અલગથી registration form ભરવું ફરજિયાત છે. એક પરિવારના એકથી વધુ સભ્યો જોડાતા હોય તો દરેક સભ્ય માટે અલગ form ભરવું જરૂરી છે. 📢 નોંધાયેલા તમામ participants માટે એક WhatsApp Group બનાવવામાં આવશે. શિબિર સંબંધિત આગળની તમામ માહિતી તે જ ગ્રુપમાં આપવામાં આવશે. જો registration કર્યા પછી પણ આપ તે WhatsApp Group માં જોડાયા ન હો, તો કૃપા કરીને નીચે આપેલ સંપર્ક નંબરો પર પોતાનું registration confirm કરશો. 📞 વધુ માહિતી માટે સંપર્ક: જીગ્ના બહેન: 96012 73952 કીનલ બહેન: 84691 31420 ધન્યવાદ! 🙏 જીવન વિદ્યા- વડોદરા

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page