Jeevan Vidya SahAstitva (Coexistence) Workshop
← Back to Schedule

જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત

Dates

1 October 2026 – 10 October 2026

Location

સુરત

Category

Jeevan Vidya Parichay

Language

Gujarati [ गुजराती ]

Prabodhak (Facilitator)

Janakbhai Savaliya

Duration

10 days

Not specified

Place

હરિકૃષ્ણ ફાર્મ,6RQ4+QG9,કુમ કુમ ફાર્મ રોડની પાછળ, ડભોલી ગામ, સુરત, ગુજરાત-395004.

View Location on Map

Contact for more information

સુરત ઝોન :-(1)જયદીપભાઈ વેકરિયા : 7069255855 (2) હાર્દિકભાઈ કેવડીયા : 98247 45760 (3) મુકેશભાઈ જસાણી : 84693 12284

Fees & Contribution

शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं

✍️*જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત* શ્રદ્ધેય શ્રી એ.નાગરાજજી દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ પર આધારિત 🗓️ તારીખ : 1 ઓક્ટોબર 2026 થી 10 ઓક્ટોબર 2026 (ગુરુવાર થી શનિવાર). 🕘 સમય : સાંજે 8.30 વાગ્યાથી રાત્રે 11.30 વાગ્યા સુધી. 🧑‍🏫 પ્રબોધક : જનક સાવલિયા 🗣️ ભાષા : ગુજરાતી 📍 સ્થાન : હરિકૃષ્ણ ફાર્મ,6RQ4+QG9,કુમ કુમ ફાર્મ રોડની પાછળ, ડભોલી ગામ, સુરત, ગુજરાત-395004. લોકેશન - https://maps.app.goo.gl/RXLvdm14PCbQzmck9?g_st=ac 📌 રજીસ્ટ્રેશન લિંક : https://shorturl.at/REDFW ​📱મધ્યસ્થ-દર્શન સહઅસ્તિત્વવાદ વિશે વધુ માહિતી મેળવવા માટે આપેલ લિંક પરથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. Study Madhyasth Darshan texts easily with this app. https://app.madhyasth.org/ 🕊️ શિબિરમાં પ્રબોધન ભાગ નિઃશુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશીથી આ સંવાદ સંચાલિત કરે છે. જો કે સામાજિક કામ સમાજની ભાગીદારીથી જ થાય છે એટલા શિબિર દરમિયાન ભૌતિક સંસાધનો (ઓડિયો, વિડીયો વિઝ્યુઅલ, ખુરશી, ગાદલા, ટેકા વગેરે ) જેવી વ્યવસ્થાઓમાં લાગતા વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે ભાગીદારોની સહયોગ રાશી સ્વૈચ્છીક અપેક્ષિત છે. ------------------------------------------ 📞 કોઈપણ વધુ જાણકારી કે મદદ માટે *સંપર્ક*કરો :- સુરત ઝોન :-(1)જયદીપભાઈ વેકરિયા : 7069255855 (2) હાર્દિકભાઈ કેવડીયા : 98247 45760 (3) મુકેશભાઈ જસાણી : 84693 12284 ------------------------------------------ 🙏જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!!🙏🏻 જીવનવિદ્યા પરિવાર, સુરત.

Invitation poster for જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત — સુરત, 1 October 2026

Opens full image in a new tab

Go to top of the page