સંગાથે સુખ શોધીએ!
This shivir has concluded
Dates
30 August 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Gujarati [ गुजराती ]
Prabodhak (Facilitator)
Suresh Patel
Duration
1 day
Not specifiedContact for more information
રંજનબેન – 8140696769 સતીષભાઈ – 7990512326 રવિભાઈ – 9824070702 રાજુભાઈ – 9426567365 મહેશભાઈ – 9409422833 પિનાબેન – 9426441088
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
મણકો- 2 🌼 સંગાથે સુખ શોધીએ! 🌼 આપણું સુખ કે દુઃખ… ઘણી વખત કોઈ પરિસ્થિતિથી નહીં, પણ આપણા સંબંધો પરથી નક્કી થાય છે. ઘણા ઘરોમાં બધું હોવા છતાં શાંતિ નથી… અને ક્યાંક સામાન્ય પરિસ્થિતિમાં પણ સંતોષ અને આનંદ છલકાય છે… એનું મૂળભૂત કારણ શું છે? 🤔 👉 આવો, આપણે મળીને સંબંધોની વૈજ્ઞાનિક સમજ કેળવીએ, અને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું બીજ વાવીએ. 🙏 એક દિવસીય જીવન વિદ્યા પરિચય ક્લાસરૂમ ✨ પ્રબોધક: સુરેશભાઈ પટેલ 📅 તારીખ: રવિવાર, 30 ઓગસ્ટ 2026 ⏰ સમય: સવારે 9:15 થી સાંજે 6:00 👨👩👧👦 વય મર્યાદા: 18 થી 55 વર્ષ ⚠️ મર્યાદિત સીટ – કૃપા કરીને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવશો: 👉 https://forms.gle/6aDWbyGA5X653AD79 📍 સ્થળ: સ્વસ્તિક સ્કૂલ કેમ્પસ, પાલનપુર 📝 ખાસ સૂચનાઓ: આ એક સંપૂર્ણ ક્લાસરૂમ સેશન છે, તેથી નોટ, પેન અને પેડ સાથે લાવવું. કાર્યક્રમ સમયસર શરૂ થશે, તેથી સવારે 9:00 વાગ્યા સુધીમાં સ્થાન ગ્રહણ કરી લેવા વિનંતી. ભોજન વ્યવસ્થા: શિબિર તદ્દન નિઃશુલ્ક (ફ્રી) છે. ભોજન વ્યવસ્થા માટે રજિસ્ટ્રેશન કરતી વખતે ખાસ નોંધણી કરવી, ભોજન માટે નિશ્ચિત સહયોગ રાશિ આપી શકાશે. ⏱️ સેશનનો સમય (Time Table): 09:15 – 11:00: પ્રથમ સેશન 11:00 – 11:30: બાયો બ્રેક 11:30 – 01:00: દ્વિતીય સેશન 01:00 – 02:30: લંચ બ્રેક 02:30 – 04:00: તૃતીય સેશન 04:00 – 04:30: ટી / બાયો બ્રેક 04:30 – 06:00: અંતિમ સેશન અને સમાપન 📞 સંપર્ક: રંજનબેન – 8140696769 સતીષભાઈ – 7990512326 રવિભાઈ – 9824070702 રાજુભાઈ – 9426567365 મહેશભાઈ – 9409422833 પિનાબેન – 9426441088 🙏 જય હો! મંગલ હો! શુભ હો!

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page