Jeevan Vidya SahAstitva (Coexistence) Workshop
← Back to Schedule

"મધ્યસ્થ દર્શન _ સહઅસ્તિત્વવાદ આધારિત જીવન વિદ્યા વર્કશોપ"

This shivir has concluded

Dates

21 July 2025 – 26 July 2025

Location

બોરડા ફાર્મની બાજુમાંપુણાગામસુરત

Category

Jeevan Vidya Parichay

Language

Gujarati [ गुजराती ]

Prabodhak (Facilitator)

Multiple

Duration

6 days

Not specified

Place

બોરડા ફાર્મની બાજુમાં, પુણાગામ, સુરત

View Location on Map

Contact for more information

+91 9081208386 દર્શકભાઈ +91 9586751390 નિકિતાબેન

This shivir has concluded

Browse upcoming shivirs →

Fees & Contribution

शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं

આ વર્કશોપ શ્રદ્ધેય શ્રી એ. નાગરાજ દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન પર આધારિત છે. નોંધ : * આ વર્કશોપ 7 દિવસનું છે. * વર્કશોપનો સંવાદ પક્ષ સંપૂર્ણ નિ:શુલ્ક છે * ⁠શિબિર અંતે વ્યસ્થાપન ખર્ચ સભા સમક્ષ રજૂ કરવામાં આવશે જેમાં આપ આપની અનુકૂળતા મુજબ યોગદાન આપી શકશો... * વર્કશોપ કરવા ઈચ્છૂક માટે યોગદાન બાધ્ય કે ફરજિયાત નથી * આ વર્કશોપ રોજ સવારે ૯:૦૦ થી શરુ થશે સાંજે ૬:૦૦ વાગ્યે પૂર્ણ થશે. * ⁠બપોરના ભોજનની સ્થળ પર જ વ્યવસ્થા કરેલ છે તો તમામ સહભાગીઓને વિનંતી કે તેઓ સમયસર હાજર થાય. જો ફોર્મ ભરવામાં કોઈ તકલીફ થાય, કે અન્ય કોઈપણ મદદ/માહિતી માટે નીચે આપેલ સંપર્ક નંબર પર કૉલ કરશો. 📞 સંપર્ક: +91 9081208386 દર્શકભાઈ +91 9586751390 નિકિતાબેન

Invitation poster for "મધ્યસ્થ દર્શન _ સહઅસ્તિત્વવાદ આધારિત જીવન વિદ્યા વર્કશોપ" — બોરડા ફાર્મની બાજુમાં, પુણાગામ, સુરત, 21 July 2025

Opens full image in a new tab

Go to top of the page

"મધ્યસ્થ દર્શન _ સહઅસ્તિત્વવાદ આધારિત જીવન વિદ્યા વર્કશોપ" — 21 July 2025 | Jeevan Vidya