જીવનવિદ્યા પરિચય રાત્રી શિબિર
This shivir has concluded
Dates
17 August 2026 – 27 August 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Gujarati [ गुजराती ]
Prabodhak (Facilitator)
Janakbhai Savaliya
Duration
11 days
Not specifiedPlace
યોગીચોક કોમ્યુનીટી હોલ,સાવલીયા સર્કલ પાસે, સાવન પ્લાઝાની, બાજુમાં, સુરત- 395010 Additional Information & Organization શિબિરમાં પ્રબોધન પક્ષ નિશુલ્ક છે, બાકીના વ્યવસ્થાપનનો ખર્ચ શિબિર દરમિયાન જ સૌ સમક્ષ મુકાશે જેમાં સહયોગ રાશી અપેક્ષિત છે પરંતુ ફરજિયાત નથી
View Location on MapContact for more information
7069255855 (સુરત ઝોન)
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
Header & Main Title મધ્યસ્થ દર્શન, સહ-અસ્તિત્વવાદ આધારિત, શ્રદ્ધેય એ. નાગરાજજી દ્વારા પ્રતિપાદિત જીવનવિદ્યા પરિચય રાત્રી શિબિર સ્વયંમાં, પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિ સાથે સંગીતમયતા પૂર્વક જીવવાના અસ્તિત્વગત નિયમોની સમજનો સંવાદ Event Details તારીખ: 17 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સમય: રાત્રે:- 8:30 થી 11:30 સ્થળ:- યોગીચોક કોમ્યુનીટી હોલ,સાવલીયા સર્કલ પાસે, સાવન પ્લાઝાની, બાજુમાં, સુરત- 395010 Additional Information & Organization શિબિરમાં પ્રબોધન પક્ષ નિશુલ્ક છે, બાકીના વ્યવસ્થાપનનો ખર્ચ શિબિર દરમિયાન જ સૌ સમક્ષ મુકાશે જેમાં સહયોગ રાશી અપેક્ષિત છે પરંતુ ફરજિયાત નથી આયોજક: PARTH પાર્થ નોલેજ ઈન્સ્ટિટ્યુટ પ્રબોધક/અધ્યેતા: જનક સાવલીયા Notes (નોંધ) આ સંવાદમાં ૩૦૦ રજીસ્ટ્રેશન કરવામા આવશે. પાર્થ નોલેજ ઈન્સ્ટિટ્યુટ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે ૧૫૦ રજીસ્ટ્રેશન અને સમાજના અન્ય ઉત્સુક અને જીજ્ઞાસુ લોકો માટે ૧૫૦ રજીસ્ટ્રેશન રહેશે. અઢળક સવાલોથી ભરેલા જિજ્ઞાસુ વ્યકિતઓનું સ્વાગત છે. Text from "WhatsApp Image 2026-07-20 at 7.01.26 PM.jpeg" Header ✍️ જીવનવિદ્યા રાત્રી પરિચય શિબિર - સુરત શ્રદ્ધેય શ્રી એ.નાગરાજજી દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ પર આધારિત Key Details તારીખ: 17 ઓગસ્ટ 2026 થી 27 ઓગસ્ટ 2026 (સોમવાર થી ગુરુવાર) સમય: સાંજે 8.30 વાગ્યાથી રાત્રે 11.30 વાગ્યા સુધી પ્રબોધક: જનક સાવલિયા ભાષા: ગુજરાતી Location (સ્થાન) યોગીચોક કમ્યુનિટિ હોલ, સાવલિયા સર્કલ પાસે, સાવન પ્લાઝા ની બાજુમાં, સુરત-395011. 🔗 લોકેશન: https://maps.app.goo.gl/hCFD9QwskUgB6To67?g_st=ac Registration Process (રજીસ્ટ્રેશન પ્રક્રિયા) જીવનવિદ્યા પરિચય શિબિરમાં સહભાગી થવા માંગતા તમામ શિબિરાર્થીઓને શિબિરમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે, કૃપા કરીને નીચે આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને તમારી વિગતો મોકલવા વિનંતી છે: 💬 વોટ્સએપ નંબર: 7069255855 મેસેજમાં નીચે મુજબની માહિતી અવશ્ય લખવી: ૧. આપનું નામ ૨. શિબિરમાં આવનાર કુલ વ્યક્તિઓની સંખ્યા ૩. મોબાઈલ નંબર ૪. આપનું સરનામું Registration Limits 300: કુલ રજીસ્ટ્રેશન મર્યાદા 150: પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યુટ વાલીઓ માટે 150: અન્ય ઉત્સુક જિજ્ઞાસુઓ માટે Camp Fee & Management Collaboration (શિબિર ફી & વ્યવસ્થા સહયોગ) શિબિરમાં પ્રબોધન ભાગ નિ:શુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશીથી આ સંવાદ સંચાલિત કરે છે. સામાજિક કામ સમાજની ભાગીદારીથી જ થાય છે. શિબિર દરમિયાન ભૌતિક સંસાધનો (ઓડિયો, વિડીયો વિઝ્યુઅલ, ખુરશી, ગાદલા, ટેકા વગેરે) જેવી વ્યવસ્થાઓના વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે ભાગીદારોની સહયોગ રાશી સ્વૈચ્છીક અપેક્ષિત છે. Contact & Footer 📞 કોઈપણ વધુ જાણકારી કે મદદ માટે સંપર્ક: 7069255855 (સુરત ઝોન) 🙏 જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!! 🙏 જીવનવિદ્યા પરિવાર, સુરત

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page