જીવન વિદ્યા પરિચય શિબિર- વડોદરા
This shivir has concluded
Dates
14 August 2026 – 18 August 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Hindi [ हिन्दी ]
Prabodhak (Facilitator)
Jay Patel
Duration
5 days
Not specifiedPlace
શ્રીજી પાર્ટી પ્લોટ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ પાસે, આજવા રોડ, વડોદરા, ગુજરાત
View Location on MapContact for more information
જીગ્ના બહેન: 96012 73952 કીનલ બહેન: 84691 31420
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
📢આમંત્રણ📢 જીવન વિદ્યા પરિચય શિબિર- વડોદરા 🗓️*14 Aug થી 18 Aug 2026 ⏰ સવારે 9:00 થી સાંજે 6:00 સુધી.* 🔗રજીસ્ટ્રેશન ફોર્મની લિંક: https://forms.gle/JERgfbKPzukCJpxV9 🗣️પ્રબોધક: શ્રી જયભાઈ પટેલ 🏦સ્થળ: શ્રીજી પાર્ટી પ્લોટ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ પાસે, આજવા રોડ, વડોદરા, ગુજરાત 🛣️લોકેશન: https://share.google/5dML06JJTkwYzUEbr ✨આધાર: મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ પર આધારિત ✨પ્રણેતા: શ્રદ્ધેય શ્રી એ. નાગરાજજી 📋નોંધ: 1. આ બિન આવાસીય શિબિર છે. 2. શિબિરની ભાષા: ગુજરાતી 3. શિબિરમાં પ્રબોધનનો ભાગ નિઃશુલ્ક છે, પરંતુ વ્યવસ્થા અને જમવાના માટે સ્વૈચ્છિક અપેક્ષિત અંદાજિત સહયોગ રાશિ (5 દિવસની) નીચે મુજબ છે. ₹2100/- પ્રતિ વ્યક્તિ (અંદાજિત વ્યવસ્થા ખર્ચ+ 2 times tea+ Lunch) ₹2800/- પ્રતિ વ્યક્તિ (અંદાજિત વ્યવસ્થા ખર્ચ+ 2 times tea+ Lunch+ Dinner) 4. શિબિરમાં જોડાનાર દરેક participant માટે અલગથી registration form ભરવું ફરજિયાત છે. એક પરિવારના એકથી વધુ સભ્યો જોડાતા હોય તો દરેક સભ્ય માટે અલગ form ભરવું જરૂરી છે. જે લોકો આ શિબિરમાં જોડાવા ઇચ્છે છે, તેઓ માટે registration ફોર્મની લિંક નીચે આપેલ છે. 📢 નોંધ: નોંધાયેલા તમામ participants માટે એક WhatsApp Group બનાવવામાં આવશે. શિબિર સંબંધિત આગળની તમામ માહિતી તે જ ગ્રુપમાં આપવામાં આવશે. જો registration કર્યા પછી પણ આપ તે WhatsApp Group માં જોડાયા ન હો, તો કૃપા કરીને નીચે આપેલ સંપર્ક નંબરો પર પોતાનું registration confirm કરશો. 📞 વધુ મહિતી માટે સંપર્ક: જીગ્ના બહેન: 96012 73952 કીનલ બહેન: 84691 31420 ધન્યવાદ! 🙏 જીવન વિદ્યા- વડોદરા

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page