अध्ययन बिंदु शिविर
This shivir has concluded
Dates
28 May 2026 – 2 June 2026
Location
Category
Adhyayan Bindu Parichay
Language
Hindi [ हिन्दी ]
Prabodhak (Facilitator)
Ajay Jain
Duration
6 days
Not specifiedContact for more information
) 📞 9328900070
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
जीवन विद्या – अध्ययन बिंदु शिविर 🗓️ 28-May-2026 (Thursday) से 2-June-2026 (Tuesday) 🕘 सुबह 8:00 बजे से शाम 4:00 बजे तक। प्रबोधक: अजय भाई जैन भाषा: हिंदी અધ્યયન બિંદુ શિબિર (अध्ययन बिंदु शिવિर) આપે જો જીવનવિદ્યા પરિચય શિબિર કરેલ હોય અને આપ જો મધ્યસ્થ દર્શનનો વધુ અભ્યાસ ઈચ્છતા હો, તો આ અધ્યયન બિંદુ શિબિર માટે અવશ્ય રજિસ્ટ્રેશન કરશો તેવી આશા છે. (यदि आपने जीवनविद्या परिचय शिविर किया है और आप मध्यस्थ दर्शन का अधिक अध्ययन करना चाहते है, तो इस अध्ययन बिंदु शिविर के लिए आप अवश्य रजिस्ट्रेशन करेंगे ।) - આ શિબિર હિન્દી ભાષામાં રહેશે (यह शिविर हिंदी भाषा में रहेगा) - મધ્યસ્થ દર્શનને જીવવામાં કેવી રીતે લાવી શકાય, એ બાબતની સંપૂર્ણ સ્પષ્ટતા મળશે. (मध्यस्थ दर्शन को जीने में कैसे लाए, उसकी संपूर्ण स्पष्टता मिलेगी) - સ્વયંમાં વિશ્વાસ, ઉત્સાહ અને સ્થિરતા કઈ રીતે આવે એની સમજ મળશે. (स्वयं में विश्वास, उत्साह और स्थिरता कैसे आए — इसकी समझ मिलेगी) - સંબંધનું અસ્તિત્વ અને એના પ્રકારો વિશેની સમજ મળશે. (संबंध क्या है, कितने प्रकार के है, उसकी समझ मिलेगी ) - સંબંધો સાથે સંકળાયેલ મૂલ્યોની ગહન સમજ મળશે. (संबंधों में निहित मूल्यों की समझ मिलेगी) - પરિવારનું મૂળભૂત સ્વરૂપ અને તેમાં સ્વયંની ભૂમિકા સ્પષ્ટ થશે. (परिवार का मूल स्वरूप और उसमें स्वयं की भूमिका स्पष्ट होगी ) - અસ્તિત્વમાં વ્યવસ્થા અને એમાં સ્વયંની ભૂમિકા સ્પષ્ટ થશે. (अस्तित्व में व्यवस्था और उसमें स्वयं की भूमिका स्पष्ट होगी) - ઉંમર આધારિત બદલતી પસંદગી નાપસંદગી પાછળના કારણો સ્પષ્ટ થશે. (आयु के अनुसार बदलती हुई पसंद नापसंद के पीछे के कारण की वजह स्पष्ट होगी ) આપના જીવનના તમામ પ્રશ્નોને સૂક્ષ્મતમ રૂપે સમજવાનો પ્રયાસ કરવા માટે મળેલી આ તક આપને જીંદગીને જોવાનો આખો દ્રષ્ટિકોણ બદલી શકે છે. (आपकी जिंदगी के हर प्रश्नों को सूक्ष्मता से समझने का यह अवसर, आपकी जिंदगी को देखने का नजरिया पूरा बदल सकता है.) 🏫શિબિરનું સ્થળ 241, સાઈલન્ટ ઝોન, ડુમસ રોડ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ની સામે, સુરત, ગુજરાત 394550 शिविर का स्थान 241, Silent Zone, Dumas Rd, opp. Surat International Airport, Surat, Gujarat 394550 📍લોકેશન (लोकेशन) https://share.google/avBMYyrcTOLg6fsZH રજીસ્ટ્રેશન અથવા કોઈ પણ મદદ માટે સંપર્ક : (रजिस्ट्रेशन अथवा किसी भी सहायता के लिए संपर्क :) 📞 9328900070

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page