જીવનવિદ્યા પરિચય શિબિર-બગસરા
This shivir has concluded
Dates
1 June 2026 – 3 June 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Gujarati [ गुजराती ]
Prabodhak (Facilitator)
Janakbhai Savaliya
Duration
3 days
Not specifiedPlace
જુના શ્રી સ્વામિનારાયણ મંદિર,બંગલી ચોક, કુંકાવાવ નાકા પાસે.【જિલ્લો :-અમરેલી,તાલુકો :-બગસરા(365440)】-ગુજરાત.
View Location on MapContact for more information
જીવનવિદ્યા પરિવાર બગસરા :- (1)9426457324 (2)9426965234 (3)9265515143 (4)9913105900
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
✍️*જીવનવિદ્યા પરિચય શિબિર-બગસરા* શ્રદ્ધેય શ્રી એ.નાગરાજજી, દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ પર આધારિત 🗓️ તારીખ : 1 જૂન 2026 થી 3 જૂન 2026 (સોમવાર થી બુધવાર). 🕘 સમય : સવારે 9.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી. 🧑🏫 પ્રબોધક : જનક સાવલિયા(સુરત) 🗣️ ભાષા : ગુજરાતી 📍 સ્થાન : જુના શ્રી સ્વામિનારાયણ મંદિર,બંગલી ચોક, કુંકાવાવ નાકા પાસે.【જિલ્લો :-અમરેલી,તાલુકો :-બગસરા(365440)】-ગુજરાત. 📌 *લોકેશન લિંક : https://maps.app.goo.gl/hAPNkYCbFVc4MnoU8?g_st=ac 🕊️ શિબિરમાં પ્રબોધન ભાગ નિઃશુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશીથી આ સંવાદ સંચાલિત કરે છે. જો કે સામાજિક કામ સમાજની ભાગીદારીથી જ થાય છે એટલે આ શિબિર દરમિયાન ભૌતિક સંસાધનો (ઓડિયો, વિડીયો વિઝ્યુઅલ, ખુરશી, ગાદલા, ટેકા વગેરે ) તેમજ એક ટાઈમના ભોજન જેવી વ્યવસ્થાઓમાં લાગતા વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે આ સહયોગ રાશી સ્વૈચ્છીક અપેક્ષિત છે. -------------------------------------- 📞 કોઈપણ વધુ જાણકારી કે મદદ માટે સંપર્ક કરો :- જીવનવિદ્યા પરિવાર બગસરા :- (1)9426457324 (2)9426965234 (3)9265515143 (4)9913105900 -------------------------------------- જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!! જીવનવિદ્યા પરિવાર,સુરત.🪔🙏🙏🙏

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page