Jeevan Vidya SahAstitva (Coexistence) Workshop
← Back to Schedule

જીવનવિદ્યા પરિચય શિબિર-ભાણવડ

This shivir has concluded

Dates

30 May 2026 – 3 June 2026

Location

ભાણવડ(ગુજરાત)

Category

Jeevan Vidya Parichay

Language

Gujarati [ गुजराती ]

Prabodhak (Facilitator)

Jay Patel

Duration

5 days

Not specified

Place

પુરુષાર્થ વિદ્યાનિકેતન, GEB ની બાજુમાં, ભાણવડ(ગુજરાત) જી દેવભૂમિ દ્વારકા 360510

View Location on Map

Contact for more information

9909520165 ભાણવડ ઝોન :- 9426994808

This shivir has concluded

Browse upcoming shivirs →

Fees & Contribution

शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं

✍️*જીવનવિદ્યા પરિચય શિબિર-ભાણવડ* શ્રદ્ધેય શ્રી એ.નાગરાજજી દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ પર આધારિત. 🗓️ તારીખ : 30 મે 2026 થી 3 જૂન 2026 (શનીવાર થી બુધવાર). 🕘 સમય : સવારે 8.00 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી. 🧑‍🏫 પ્રબોધક : જય પટેલ 🗣️ ભાષા : ગુજરાતી 📍 સ્થાન : પુરુષાર્થ વિદ્યાનિકેતન, GEB ની બાજુમાં, ભાણવડ(ગુજરાત) જી દેવભૂમિ દ્વારકા 360510 📌 *રજીસ્ટ્રેશન લિંક : https://docs.google.com/forms/d/e/1FAIpQLSf_ugpzsFOUJOJ2az3A8fgcGYJMgmf1q5N0jS8tFV60YuYZhA/viewform?usp=dialog 📌 *લોકેશન લિંક : https://maps.app.goo.gl/UdQujEUZL89nTRCj8?g_st=aw 🖋️શિબિરમાં પ્રબોધન ભાગ નિઃશુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશીથી આ સંવાદ સંચાલિત કરે છે. જો કે સામાજિક કામ સમાજની ભાગીદારીથી જ થાય છે એટલે શિબિર દરમિયાન ભૌતિક સંસાધનો (ઓડિયો, વિડીયો વિઝ્યુઅલ, ખુરશી, ગાદલા, ટેકા વગેરે ) તેમજ એક ટાઈમના ભોજન જેવી વ્યવસ્થાઓમાં લાગતા વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે આ સહયોગ રાશી સ્વૈચ્છીક અપેક્ષિત છે. ------------------------------------ 📞 કોઈપણ વધુ જાણકારી કે મદદ માટે *સંપર્ક*કરો :-9909520165 ભાણવડ ઝોન :- 9426994808 ------------------------------------ જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!! જીવનવિદ્યા પરિવાર,ભાણવડ .🪔🙏🙏🙏

Invitation poster for જીવનવિદ્યા પરિચય શિબિર-ભાણવડ — ભાણવડ(ગુજરાત), 30 May 2026

Opens full image in a new tab

Go to top of the page

જીવનવિદ્યા પરિચય શિબિર-ભાણવડ — 30 May 2026 | Jeevan Vidya