જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત
This shivir has concluded
Dates
21 May 2026 – 27 May 2026
Location
Category
Jeevan Vidya Parichay
Language
Gujarati [ गुजराती ]
Prabodhak (Facilitator)
Jay Patel
Duration
7 days
Not specifiedContact for more information
સુરત ઝોન :- 7069255855
This shivir has concluded
Browse upcoming shivirs →Fees & Contribution
शिविर एजुकेशन का कोई भी शुल्क नहीं है, भोजन व शिविर के अन्य खर्च का वहन हो सके, इसलिए सहयोग राशि अपेक्षित हैं
✍️*જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત* શ્રદ્ધેય શ્રી એ.નાગરાજજી દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ પર આધારિત 🗓️ તારીખ : 21 મે 2026 થી 27 મે 2026 (ગુરુવાર થી બુધવાર). 🕘 સમય : સવારે 9.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી. રાત્રી ભોજનની વ્યવસ્થા સ્થળ પર જ છે 🧑🏫 પ્રબોધક : જય પટેલ 🗣️ ભાષા : ગુજરાતી 📍 સ્થાન : લીયો સ્કુલ,ઓપોઝિટ BRC ગ્રાઉન્ડ,ઉધના-સુરત (ગુજરાત)- 394210. 📌 *રજીસ્ટ્રેશન લિંક : https://bit.ly/4tRsRIM?r=qr 📌 *લોકેશન લિંક : https://maps.app.goo.gl/jHQeK4c3xC9FJ9k88 🕊️ શિબિરમાં પ્રબોધન ભાગ નિઃશુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશીથી આ સંવાદ સંચાલિત કરે છે. જો કે સામાજિક કામ સમાજની ભાગીદારીથી જ થાય છે એટલા શિબિર દરમિયાન ભૌતિક સંસાધનો (ઓડિયો, વિડીયો વિઝ્યુઅલ, ખુરશી, ગાદલા, ટેકા વગેરે ) તેમજ એક ટાઈમના ભોજન જેવી વ્યવસ્થાઓમાં લાગતા વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે આ સહયોગ રાશી સ્વૈચ્છીક અપેક્ષિત છે. ------------------------------------------ 📞 કોઈપણ વધુ જાણકારી કે મદદ માટે *સંપર્ક*કરો :- સુરત ઝોન :- 7069255855 ------------------------------------------ જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!! જીવનવિદ્યા પરિવાર,સુરત.🪔🙏🙏🙏

View Invite Poster of Workshop
Opens full image in a new tab
Go to top of the page